
જુગાર નો ગણના પત્ર કેસ શોધી કાઠી કાયદેસર ની
કાર્યવાહી કરતી વાડી પોલીસ વાડી પો. ઈનસ. શ્રી જે. આર. ગામીત તથા સેકન્ડ. પો. ઈનસ. શ્રી કે. એમ. બ્રહ્મભટ્ટ તથા પો. સબ
ઈનસ. શ્રી જી. એન ચૌહાણ તથા ASI રાજુભાઈ, HC રાહુલભાઈ, LRD જીતેન્દ્ર ભાઈ,LRD જતીનભાઈ
કબ્જે કરેલ મુદામાલ
બે કુકરી કિ. રૂ. 00/00તથા રોકડા
રૂપિયા 21,730/-
પકડાયેલ આરોપી ના નામ સરનામું
(1)મોહમદ સિદીક મંગલભાઈ બિલ્લામવાલા
રહે દુધવાલા મહોલ્લો હનુમાન મંદિર પાસે વાડી વડોદરા શહેર
(2)ઈરફાન કાસમમિયાં સૈયદ (બગ્ગીવાળો)રહે
મોગલવાડા ગુડગુડ મસ્જિદ પાસે ખાટકીવાડા, વાડી વડોદરા
(3)ચંદ્રકાત ઉર્ફે ચંદો રમણલાલ પરમાર રહે
વણકરવાસ નં-1બકરા વાડી નવાપુરા વડોદરા શહેર
આગળ ની કાર્ય વાહી કરતી વાડી પોલીસ
INDIAN TV NEWS
VÀDODARA, GUJARAT
VIJAY SHINGNE