ઓનલાઇન અલગ અલગ ટાસ્ક માટે રૂપિયા ઇન્વેસ્ટ કરવી સારું કમીશન આપવાના બહાને પૈસા પડાવનાર દોઢ વર્ષથી નાસ્તા પડતા એક આરોપીની દિલ્હી થી ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ
આરોપીની વિગત :- આકાશ સિંઘ S/O સંજય કુમાર સિંઘ ઉ.વ.૨૫ રહેવાસી મદનપુર છૂર્યા મો મોહલ્લો, સરિતા વિહાર, ન્યુ દિલ્હી
આરોપીની ભૂમિકા :- સદર ગુનામાં પકડાયેલા આરોપી નાઓએ પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીના નામે ખોટી કંપની ઉભી કરી તે કંપનીના નામે કોર્પોરેટ બેંક ખાતુ ખોલાવી તેમાં ફ્રોડ ના રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા તેમજ તે બેંક ખાતામાં કુલ રૂપિયા ૫ કરોડ થી વધુ ફ્રોડ ના ટ્રાન્જેક્શન થયેલ છે અને તે બેંક ખાતા વિરોધમાં અલગ અલગ રાજ્યની મળીને હેલ્પ લાઈન નંબર ઉપર કુલ 144 કમ્પ્લેન તેમજ કુલ 17 ગુના નોંધાયેલ છે તેમજ સદર ગુનાના કામે અગાઉ અમદાવાદ ખાતેથી-૩ આરોપી,દિલ્હી ખાતેથી ૨-આરોપી, મહારાષ્ટ્ર ખાતેથી -૧આરોપી એમ કુલ ૦૬ આરોપીની ધરપકડ કરી જયુડીસીયલ કસ્ટડીમાં મોકલેલ છે
આરોપી પાસેથી મળેલ મુદ્દા માલ :-૫,મોબાઇલ, ૧ લેપટોપ
આગાઉ મળેલ મુદામાલ :-૧૫મોબાઈલ, ૮લેપટોપ, ૧ ROUTER, ૧ DVR, ૨CPU, ૧,POS MACHINE વગેરે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT