કરજણ પો સ્ટે.પાર્ટ એ.ગુ.ર.નં. ૧૧૧૯૭૦૨૫૨૫૦૧૭૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૫૪,૩૩૬(૨)૩૩૬(૩),૩૩૮ મુજબ નો ગુનો નોંધાયેલ છે જે ગુનાનો
પકડાયેલ આરોપી ધ્રુવ કુમાર ગૌરાંગભાઈ પટેલ રહે,ડી/૧૦૨,સુબોધનગર સોસ માંજલપુર વડોદરા
ના એ અન્ય આરોપી સાથે ભેગા મળીને ફરિયાદી તથા ફરિયાદીના પત્ની નાઓના કેનેડાના વિઝા કરાવી આપવાનો પાકો ભરોશો અને વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી રૂ/૨,૭૦,૦૦,૯૦૦/-પડાવી લઇ તથા ખોટી એર ટિકિટો બનાવી ફરિયાદને મોકલી આપી તથા મકાન કે પૈસા નહિ આપી ગુન્હો આચારેલ છે
જે સંદર્ભે શ્રી.વિ.જી લાંબારીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર,પેરોલ ફલ્રો સ્કોડ ના ટીમ બાતમી ના આધારે શોધી કાઢી પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપેલા જે દરમિયાન આ.પો.કો હિતેન્દ્રસિંહ નારસિંહ નાઓને મળેલ બાતમી આધારે આરોપી ની તપાસ કરતા તાત્કાલિક તપાસ માં ગયેલ અને તે દરમિયાન મોજે રોક ઈન,હોટલ ઇન્દિરા સ્ટેચ્યુ,અટલ ચોક,આણંદ ખાતે થી આરોપી શોધી કાઢી આગળની જરૂર કાર્યવાહી સારૂ કરજણ પો.સ્ટે. માં સોંપવામાં આવેલ છે
સફળ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
૧-શ્રી.વિ.જી લાંબારીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર,
તથા તેમની ટીમ
INDIAN TV NEWS
VIJAY SHINGNE
RIPOTER
VÀDODARA GUJARAT