કરજણપો.સ્ટે.એ.ગુ.ર.નં.૧૧૧૯૭૦૨૫૨૪૧૫૩૩/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૯(૨) ૩૧૮(૪)૬૧(૨)મુજબનો ગુનો નોંધાયેલ છે જે ગુનામાં અગાઉ પકડાયેલ આરોપીઓએ અન્ય આરોપીઓના મેળાપણાંથી સ્ટોક એક્ષેજ નું કોઈ પણ પ્રકાર નું લાઇસન્સ વગર પોતાના મોબાઇલ ફોનમાં માર્કેટ પ્લસ નામની એપમાં શેર બજાર ના વધ-ઘટ જોઈ ઓળખ આપી વિશ્વાસ માં લઇ કાવતરું રચી શેર બજાર માં વધુ નાણા કમાવી આપવાની લાલચ આપી ગ્રાહક પાસેથી પૈસા પડાવી લઇ છેતરપિંડી કરી ગુનાહ આચારેલ છે જે તે વખતે તપાસ દરમિયાન નામ ખુલતા તે છેલ્લા ૬માસ થી પોલીસ નજર થી ચોરી-છુપાઈ ને રહેતો અને ધરપકડ થી દૂર હતો
જે સંદર્ભે શ્રી.વિ.જી.લાંબરીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર,પેરોલ ફલૌસ્કોર્ડ વડોદરા ગ્રામ્ય નાઓએ સ્ટાફ માણસોને વિવિધ ગુનાના કામે સ્ટાફ ની વોચ ગોઠવી, ટીમના જે દરમ્યાન અ.હે.કો મોહમદ મુનાફ નૂર મોહમદ નાઓએ બાતમી ના આધારે તપાસ કરતા આરોપી મોઇનોદ્દીન ફઝલહુસેન સૈયદ ઉ.વ.૨૨ રહે. ૧૧આશિયાના સોસ વિજાપુર જી.મહેસાણા જિલ્લા ખાતેથી તપાસ માં ગયેલ વિજાપુર બસ સ્ટેન્ડ પાસે જિ.મહેસાણા ખાતે થી આરોપી ને શોધી કાઢી આગળની જરૂરી કાર્યવાહીસારૂ કરજણ પો.સ્ટે.માં સોંપવામાંઆવેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA GUJARAT