આગામી સમય માં રથયાત્રા તથા મોહરમ જેવા તહેવારો આવતા હોય વડોદરા શહેરના ઝોન-૪હસ્તકના પોલીસ સ્ટેશન વિસ્તારમાં “શાંતિ સમિતિની મીટીંગ” કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોહણા સમાજની વાડી ખાતે રાખવામાં આવેલ”
માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમાર સાહેબ તથા મે. આધિક પોલીસ કમિશનર શ્રી,ડૉ. લીના પાટીલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ મે. નાયબ પોલીસ કમિશનર ઝોન-૪ શ્રી પન્ના મોમાયા સાહેબ નાઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતી મીટીંગ નું આયોજન કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોહાણા સમાજની વાડી ખાતે રાખવામાં આવેલ જે કાર્યક્રમમાં મે.મદદનિશ પોલીસ કમિશનર”જી”ડિવિઝન શ્રી એમ.પી ભોજાણી સાહેબ તથા મે.મદદ નિશ પોલીસ કમિશનર “એચ”ડિવિઝન શ્રી જી.બી.બાંભણીયા સાહેબ તથા ઝોન-૪હસ્તકના કારેલીબાગ સીટી કુંભારવાડા,વારસીયા,બાપોદ, હરણી તથા સમા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.ઓ તથા પોલીસ સ્ટાફના માણસો તથા વિસ્તારના આશરે 150 શાંતિ સમિતીના સભ્યો હાજર રહેલ જેમાં આગામી સમયમાં આવતા રથયાત્રા તથા મોહરમ જેવા તહેવાર માં કોઈ અનિચ્છનીય બનાવન બને તેમજ તહેવારો શાંતિથી ઉજવાય તે અંગે સમજ કરવામાં આવી.
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA GUJARAT