આજરોજ યુવાસેના ઉમરેઠ તાલુકા દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું આ મીટિંગ માં ગુજરાત પ્રદેશ મહાસચિવ ચિરાગ પટેલ મિથુનભાઈ વાઘેલા આણંદ જિલ્લા ઉપપ્રમુખ હિમાંશુભાઈ શર્મા ઉમરેઠ તાલુકા પ્રમુખ કમલેશભાઈ x આર્મી અને ઉમરેઠ તાલુકા ના કાર્યકરો હાજર રહ્યા યુવાસેના દ્વારા (2025 )સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક તાલુકા માં 5/5 હજાર સભ્યો બનાવવાનું મહાસચિવ ચિરાગભાઈ પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું અને જવાબદારી નિષ્ઠાપૂર્વક કમલેશભાઈ દ્વારા નિભાવવા માં આવશે તેવી ખાત્રી આપી આવનાર ટૂંક સમયમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે અને આણંદ જિલ્લામાં હિંદુત્વ ના કર્યો ને વેગ મળે તે માટે દરેક તાલુકા મિટીંગો યોજવામાં આવશે