ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર અને પોલીસ ઈન્સ એન્.જી.જાડેજા નાઓની દોરવની હેઠળ પો.સ.ઇન્સ્પે કે.ડી.રાઠોડ તથા ટીમના માણસો વાહન ચોરીના ગુનાઓ કરતા ઇસમોની શોધખોળમાં હોય તેમને શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે ટીમે અજબડી મિલ રોડ ખાતેથી શંકાસ્પદ ટીવીએસ જ્યુપિટર મોપેડ સાથે નામે ઘનશ્યામભાઈ હસમુખભાઈ હિંગુ ઉંમર વર્ષ 42 રહેવાસી સ્વામી વિવેકાનંદ હાઈટ્સ લક્ષ્મીપુરા રોડ વડોદરા,મૂળ રહેઠાણ અમરેલી નાને પકડી પાડેલ
કબજો કરેલ મુદ્દા માલ :-TVS જ્યુપિટર મોપેડ કિંમત રૂ. ૪૦,૦૦૦/
ડિટેક્ટ થયેલ વાહન ચોરી ના ગુનાની વિગત:-૧૧૧૯૬૦૩૦૨૫૦૩૭૭/૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩-ની કલમ ૩૦૩(૨) મુજબ
સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ:-
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.જાડેજા,પો.સબ.ઇન્સ્.કે.ડી.રાઠોડ તથા ટીમના બીપીનભાઈ હરિભાઈ,જયદીપસિંહ,પ્રણવભાઈ,હિતેન્દ્રસિંહ,ભુપેન્દ્રસિંહ, રાજભા
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA,GUJARAT