માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી.ગમારા સાહેબ નાઓની માર્ગદર્શન અને દોરવણી હેઠળ તાબાના માણસોને હદ પર કરેલ ઈસમો ને ચેક કરી મળી આવે તો કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ છે જે સૂચના આધારે પોલીસ સ્ટાફ ના માણસોએ તપાસ કરતા ભાવેશ કાલિદાસભાઈ સોલંકી ઉંમર વર્ષ 25 માંજલપુર ખાતેથી પકડી પાડેલ હોય જે સદરી ઈસને ઉપરી અધિકારી શ્રી ને કચેરી ક્રમાંક હદપ
/તડી હુકમ /૦૬/૨૦૨૫તા.૨૪/૦૪/૨૦૨૫ ૦૬ માસ સુધી વડોદરા શહેર તથા વડોદરા ગ્રામ્ય માંથી તડીપાર(હદપાર)કરવામાં આવેલ હોવા છતાં સાધ્વીસમ કોઈ મંજૂરી વગર વડોદરા શહેરમાં પ્રવેશ કરેલ હોય જે ઈસમ ને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ ઈસમ નું નામ/સરનામું :-ભાવેશ કાલિદાસભાઈ સોલંકી ઉ.વ.૨૫.રહેવાસી :-માંજલપુર ગામ, કુંભાર વાળું ફળિયું માંજલપુર વડોદરા શહેર
દાખલ થયેલ ગુના નંબર અને કલમ :- માંજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ :-૧૧૧૯૬૦૦૩૨૫૦૩૪૪/૨૦૨૪ જી.પી એક્ટ કલમ ૧૪૨ મુજબ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT