છેલ્લા ચાર (૪)વર્ષથી વડોદરા શહેર માંજલપુર પોલીસ સ્ટેશનના છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન-૩ એલસીબી ની ટીમ
આ આરોપીનો વિરુદ્ધમાં સન 2021 માં માંજલપુર પો.સ્ટે.નોંધાયેલ ગુનાની ટૂંકી વિગત જોતા આકામના હાલ પકડાયેલા આરોપી નિમેષભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ તથા અન્યબે આરોપી નાઓએ ભેગામળી ને ફરિયાદી તથા સાહેદને ઓસ્ટ્રેલિયાજવાના તથા ટિકિટો આપવાનાબહાને વિશ્વાસમાંલઈ ફરિયાદી પાસેથી
રૂ.૭,૫૦,૦૦૦/-લઇ છેતરપિંડી વિશ્વાસઘાત કરતા ફરિયાદીએ ઉઘરાણી કરતા ધમકીઆપી ગુનાહિત કાવતરું કર્યા અંગેનો ગુનો કરેલ.
આરોપીનુંનામ :-નિમેષભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ ઉં.વ.45,હાલ રહેવાસી,નંદી/૨ફોર્થ ફ્લોર,૧/૧૯ મહાદેવએપારમેન્ટ,ઇન્દ્રા એન્કેલવ,નેમબસેરા સાઉથદિલ્હી,મૂળરહે ભગત ગણપતપુરા ગામ તા.કરજણ,જી.વડોદરા
સંડોવાયેલ ગુનાનીવિગત:-માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ.ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૩૨૧૦૬૭૦/૨૧ ઈ.પી.કોકલમ૪૦૬,૪૨૦,૫૦૬(૨),૧૨૦(બી)મુજબ
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
(૧)પો.સબ.ઈન્સ.શ્રી.એસ.એ.ફુલધારા
(૨)એ.એમ.આઈ.મનોજદેવીદાસ(૩)અ.હે.કો.ચેતનસિંહ વિક્રમસિંહ(૪)અ.પો.કો.મનસુખ ભાઈ ભાણાભાઈ(૫)અ.લો.ર.મહેશ કુમાર પસાભાઇ
(૬)એલ.સી.બી.ઝોન-૩ની ટીમ
INDIAN TV NEWS