ઢોર પાર્ટીના સ્ટાફ સાથે બોલા ચાલી ઝઘડો કરનાર બે ઈસમો ને પકડી પડતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ
ગઈ કાલે તા. ૧૬-૦૭૨૦૨૫ ના રોજ વડોદરા મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના સ્ટાફ રખડતી ગાયો પકડવા માટે નીકળેલ હતા તે દરમિયાન
ક.૦૦/૧૫ વાગે નંદાલયથી થોડીક આગળ જતા એ કિસમ
ભાવેશનાઓ ઢોર પાર્ટીના સ્ટાફ પાસે આવી તેઓને અપ શબ્દો બોલવા લાગ્યો ત્યારે તેનો મિત્ર ધવલ તથા અન્ય ઈસમ ત્યાં આવીને ઢોર પાર્ટીના સ્ટાફને ગમે તેમ અપ શબ્દો બોલી ઝઘડો કરી ફરજમાં રૂકાવટ કરી કામગીરીમાં દખલ ગીરી કરનાર ઈસમ વિરુદ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૭૨૫૦૪૧૩/૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ ૨૧૧, ૧૧૫,(૧)૨૯૬(બી),૫૪ મુજબનો ગુનો નોંધવામાં આવેલ
પકડાયેલ આરોપીના નામ /સરનામા:-(૧)ભાવેશ શંભુભાઈ રબારી રહે,નંદાલય પાસે વડોદરા, (૨)ધવલ કાળુભાઇ રબારી રહે, ૧૫/૦૭ ગડા પુરા વુડા ના મકાન ઇસ્કોન મંદિર પાસે,વડોદરા
તારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ:-ગોરવા પોલીસ સ્ટે પોલીસ ઇન્સ્.શ્રી કે એન લાઠીયા સાહેબ પોલીસ, ઇન્સ્.શ્રી એલ પી ભારાઈ, સિધ્ધરાજસિંહ,મયંકભાઇ,મિનેશ કુમાર,કૌશિકકુમાર,ગોવિંદસિંહ, નરેન્દ્રસિંહ,ધર્મેન્દ્રસિંહ,જયદીપભાઇ,રાજુભાઈ, મોબતસિંહ ઈકબાલ વિગેરેનાઓએ સાથે મળી કામ કરેલ.