આજરોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે વાહનચાલકોને હેલ્મેટ આપી સુરક્ષા બંધનની ઉજવણી કરતી ટ્રાફિક શાખા, વડોદરા શહેર
આજરોજ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર સા. શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી (ટ્રાફિક શાખા) અભિષેક ગુપ્તા સા. શ્રી તેમજ મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા પશ્ચિમ,શ્રી ડી એમ વ્યાસ સા. નાઓની ઉપસ્થિતિમાં લોકોની સુરક્ષા અને સલામતી માટે વડોદરા ના કાલાઘોડા સર્કલ ખાતે “સુરક્ષા બંધન” ન્યુ ઉજવણી કરવામાં આવેલ જેમાં હેલ્મેટ પહેર્યા વગર દ્રીચક્રિ વાહન ચલાવતા વાહન ચાલુ કોને મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા રાખડી બાંધેલ અને પોલીસ અધિકારી શ્રી દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવી તેઓની સુરક્ષા સુનિશ્વિત કરવામાં આવેલ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT