વિરમગામ માંડલ શહેરમાં નવું ઇંચ પડેલા ભારે વરસાદ અને તેના કારણે થયેલા જળબંબાકાર
વિરમગામ શહેર ભરવાડી દરવાજા, બસ સ્ટેન્ડ, ગોલવાડી દરવાજા, નાના-મોટા પરકોટા, માંડલ રોડ અને નગરપાલિકા સામેના વિસ્તારો પાણી ભરાયા
પરિસ્થિતિ વહેલી સવારથી પડેલા મુસળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે.
જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનચાલકો, વેપારીઓ અને સ્થાનિકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે
નીચાણ વાળા વિસ્તારો માં ઘર દુકાનો માં પાણી ભરાયા
રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
રિપોર્ટ આશા નાયક વિરમગામ