Home » બ્રેકિંગ ન્યૂઝ🚨 સુરતના ઉત્રાણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઉત્રાણ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એન. જી. પટેલે અકસ્માતમાં ઘાયલ એક અસહાય વૃદ્ધાની સમયસર મદદ કરીને માનવતાની અનોખી મિસાલ રજૂ કરી છે. ચોમાસાના ભીના રસ્તા પર બાઈક સ્લીપ થવાને કારણે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા માતા-પુત્ર માટે તેઓ સાચા અર્થમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *