Home » નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં યોજાયેલા તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવમાંથી ગૌરવ અપાવે એવા સમાચાર સામે આવ્યા છે. બોરીદ્રા પ્રાથમિક શાળાના અંડર-14 વિભાગના વિદ્યાર્થીઓએ પોતાના ઉત્સાહ, મહેનત અને રમત પ્રત્યેના સમર્પણના બળે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *