ताजा खबरमध्य प्रदेशलेटेस्ट न्यूज़

મોડાસા ટાઉનપોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે ગોરીઓના ચોક કસ્બાવિસ્તારના રહેણાંકના ઘરમાં જુગાર રમતા ૧૯ આરોપીઓ પકડાયા ૧ આરોપી નાસી છૂટ્યો

```html id="cyap7e" ```

મોડાસા ટાઉનપોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે ગોરીઓના ચોક કસ્બાવિસ્તારના રહેણાંકના ઘરમાં જુગાર રમતા ૧૯ આરોપીઓ પકડાયા ૧ આરોપી નાસી છૂટ્યો

 

મોડાસા એલસીબી પીઆઇ એચપી ગરાસીયા  સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યાર મળેલ બાતમી આધારે રેડ કરતાં મખદુમ હાઇસ્કુલ પાસે ગોરીઓનો ચોક નવાજી મહોલ્લા ખાતે રહેતા બિસ્મિલ્લાહખાન મુમતાજ હુસેન પઠાણના પોતાના કબજા ભોગવટાના ઘરમાં માણસોને બેસાડી તીન પત્તી ગંજી પાનાનો પૈસાનો હારજીતનો  જુગાર રમતા૧૯ આરોપીઓ  પકડી પાડેલ એક નાસી છૂટ્યો હતો પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા મોબાઇલ ફોન ગંજી પત્તા પાના  સહિત કુલ રૂપિયા  ૮૬૦૨૦/ નો મુદ્દામાલ કબજે લીધો હતો જેઓની વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે
પકડાયેલા આરોપીઓમાં..(૧)પરવેજ ઇનાયત હુસેન રાઠોડ  (૨) ઇમરાન  નિશાર શેખ (૩) ફિરોજ બિસ્મિલ્લખાન પઠાણ  (૪) મહમદ ફારુક અબ્દુલહમિદ ચિસ્તી  (૫) મહમ્મદફઝલ જીવામિયા બોરડીયા (૬) ફિરોજ મહંમદ ઇલીયાસ પઠાણ  (૭) સાકીબ અયુબભાઈ મલેક  (૮) અશફાક ઈકબાલ સુથાર  (૯) મોહમ્મદતોફીક એમદ હુસેન બોરડીયા  (10) ફિરોજ ઉર્ફે અકીલ સાબીર હુસેન મલેક ( 11) મોહમ્મદમિયા અબ્બાસમિયાપઠાણ બાગે  12 )ઝહીર અબ્બાસ ગુલામમયુદ્દીન પઠાણ  (13) તૌસિફ કાલુખા પઠાણ (૧૪) સોહેબ ગુલામનબી મલેક ( 15) સરફરાજ મુસ્તાકહૂસેન સોદા ( 16) નાસીર હુસેન સાબીર હુસેન શેખ (૧૭) સલીમ મમતાઝ હુસેન પઠાણ (૧૮) શાહરૂખ ઉસ્માનભાઈ  (19) શાહનવાજ ગુલામ મહંમદ મલેક ભાઈ કોલેજ રોડનાઓને પકડી પાડવામાં આવેલ

વોન્ટેડ આરોપીમા બિસ્મિલ્લાખાન મુમતાઝ હુસેન પઠાણ  નવાજી ચોક ગોરીઓનો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *