ચોરી કરેલ બકરા સાથે પકડી પાડતી પાણીગઢ પોલીસ ટીમ
જે અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી એ.બી.પટેલ નાઓને સીધી દોરવણી હેઠળ સીસીટીવી તેમજ હ્યુમનસોસિર્સ આધારેતપાસ તજવીજ હાથધરવામાં આવેલ તેદરમિયાન અ.હે.કો.ઈશ્વરભાઈ ચંદુભાઈ મળેલ બાતમી હકીકત આધારે ૩ ઇસમોને બેબકરા સાથેપકડી પાડીવધુ પૂછપરછ કરતા બંનેબકરા ગઈ કાલ બપોરનાસમયે એક્સેસ મોપેડ ઉપરઆવી ગુરુકુળ ચારરસ્તા પાસે માધવનગર ચૈતન્યફ્લેટની સામેથી ચોરીકરેલા નું જણાવતાહોય બકરા તથા મોપેડ કબજેકરી પાણીગેટ પો.સ્ટે ચોરીનોગુનો અપડેટકરવામાં આવેલછે
આરોપીનું નામ/સરનામું-(૧)તુષાર કાંતિભાઈ ચુનારા ઉ.વ.૨૦.રહે,વિઠ્ઠલવાડી રમેશચંદ્રનીગલી બરાનપુરા ચોખંડી વડોદરા(૨)આશિષ કમલેશભાઈ ચુનારા:-ઉ.વ.૨૨ રહે,વિઠ્ઠલવાડી રમેશચંદ્રનીગલી બરાનપુરા ચોખંડી વડોદરા(૩) આયુષ અશોકભાઈ ચુનારા ઉ.વ.૨૦ રહે, વિઠ્ઠલવાડી રમેશચંદ્રનીગલી બરાનપુરા ચોખંડી વડોદરા
ડિટેક્ટ થયેલ ગુનો:- પાણીગેટ પો.સ્ટે.પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૫૦૩૪૬/૨૦૨૫ ભારતીય ન્યાયસહિતા 2023 કલમ-૩૦૩(૨)મુજબ
કબજેકરેલ મુદ્દામાલ:-(૧)બે બકરા કિ.રૂ.15,000/(૨)એક્સેસ મોપેડ કિં.રૂ.35,000 કુલ્લે કિં.રૂ.50,000/
INDIAN TV NEWS
VIJAY SHINGNE
VÀDODARA,GUJARAT