વડોદરા જિલ્લાનાં: સાવલી તાલુકાનાં ભાદરવા ગામ માં ભાદરવા કેળવણી સંચાલિત મંડળ અને શૈલિ એન્જીન્યરીંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા શૈક્ષણિક સામગ્રી આપવા માં. આવી
જી. આર.ભગત હાય સ્કૂલ માં ધોરણ કે.જી થી 8 નાં વિદ્યાર્થીઓ ને સ્કૂલ યુનિફોર્મ,સ્પોર્ટ યુનિફોમ અને શૈક્ષણિક સામગ્રી નુ વિતરણ કરવામાં આવ્યું
સૈલી પ્લાસ્ટિક એન્જીન્યરીંગ લિમિટેડ કંપની નાં સત્તાધીશો દ્વારા જી આર ભગત હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ ના ભાવ વિકાસ અને ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવે તે હેતુથી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું
કંપની સત્તાધીશો દ્વારા અને ભાદરવા કેળવણી મંડળ દ્વારા બાળકો સારી રીતે ભણી શકે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
મહેન્દ્રસિંહ રણા દ્વારા બાળકો મફત સાચું અને ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવે અને તેમનો પાયો મજબૂત થાય તે જ આ કેળવણી મંડળ અને શૈલી પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો મુખ્ય ઉદ્દેશ છે તેવું જણાવવામાં આવ્યું
રિપોર્ટ : સુરેન્દ્રસિંહ ડી ચૌહાણ