વડોદરા શહેરના મે.પોલીસ કમિશનર શ્રી નરસિંમ્હા કોમર સાહેબ નાઓ તેમજ મે આધિક પોલીસ કમિશ્નર ડૉ.લીના પાટીલ સાહેબ તથા મે. નાયબ પોલીસ કમિ શ્રી ઝોન ૦૪ પન્ના મોમાયા સાહેબ તેમજ મે.મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી એચ ડીવીજન જી.બી.બાંભણીયા સાહેબ શ્રી નાઓ તરફ થી વડોદરા શહેર માં બનતા શરીર તથામિલકત સબંધી ગુના બનતા અટકવવા સારુ અસરકારક કામગીરી માર્ગદર્શન આધારે કારેલી પો.સ્ટે પો.ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ વ્યાસ સૂચના અને માર્ગદર્શન મુજબ શસ્ત્ર સ્કીમના ચુસ્ત અમલીકરણ માટે શરીર સબંધી ગુનાઓ પર નિયંત્રણ આવેતે દરમિયાન એ.એસ.આઈ હેમરાજસિંહ ઇન્દ્રસિંહ તથા અ.હે.કો જયેશભાઇ કાળુભાઇ નાઓને સંયુક્ત રહે બાતમી હકીકત મળેલ “સફેદ કલરની ટીશર્ટ અને કોફી કલર ની પેન્ટ પહેરેલ ઈસમ ખાસવાડી સમશાનથી આરાધનાસિનેમા તરફજઈ રહેલઅને તેને ખભે પોપટી કલરનીબેગ લટકાવેલછે જેબેગમાં ગેરકાયદેસર તમાચા જેવું હથીયાર લઈને જઈરહ્યો જેબાતમી હકીકત આધારે ઈસમની પંચો રૂબરૂ અંગ ઝડતી કરતા ઈસમ પાસે રહેલ બેગમાંથી એક લાકડાના હાથાવાળો ધાતુની ટ્રીગર બેરોલ વાળો દેશીહાથ બનાવટના તમનચો જણાઈ આવેલ જેન કિંમત આશરે રૂ-૩૦૦૦ઈસમ નેપકડી મુદામાલ કાયદેસરની કાર્યવાહી કરેલ છે
વિજય શિંગણે
વડોદરા ગુજરાત