મીનાક્ષી પાર્કિંગ,સયાજીપુરા,બાપોદ ખાતે પેટ્રોલ ડીઝલ માટેનો ગેરકાયદેસર ચાલતો મીની પેટ્રોલ પંપ ચલાવતા ૦૭ ઇસમોને વિરુદ્ધ કાર્યવાહી કરતી વડોદરા શહેર S.O.G પોલીસ ટીમ
આરોપીના નામ સરનામા:-૧ નાજુભાઈ દેવાભાઈ ભરવાડ.રહે,મારુતિનગર રામદેવપીર મંદિરપાસે ન્યુ વીઆઈપી રોડ વડોદરા શહેર
૨:રાજુભાઈ દેવાભાઈભરવાડ રહે,મારુતિ નગર રામદેવપીર મંદિરપાસે ન્યુવીઆઇપી રોડ વડોદરા શહેર,૩:મિતેશભાઇ ભરતભાઈ વસાવા રહે સયાજીપુરા ગામ પટેલફળિયું,લુહારફળિયુ,પાસે તા,જી વડોદરા શહેર ૪:-જમોડ રાહુલ પ્રવીણભાઈ રહે,ગાંધીવાળીશેરી પાળીયાદ બાબરકોટ તાલુકો જીલ્લો બોટાદ ૫:-સોલંકી નરપતસિંહ મનુભાઈ,રહે ઉચડીતા.ધંધુકા.જી અમદાવાદ ૬:-મામટી ફૈઝલ ઉર્ફે મોન્ટુભાઈ અબ્દુલભાઈ રહે પાળીયાદ બાબરકોટ તાલુકો જી.બોટાદ ૭:પ્રવીણભાઈ શામજીભાઈ મકવાણા રહે મ.નં.-૨ ખોડીયારનગર ન્યુવીઆઈપી રોડ વડોદરાશહેર
કબજેકરેલ મુદ્દામાલ-(૧)પ્રવાહી ડીઝલ લિટર:૧૩૪૪,કિ.રૂ/-૧,૦૦૮૦૦(૨)પ્રવાહી કાઢવા માટેનો એક મિનિ પંપ નોઝલ તથા પાઇપ સાથેનો કિ.રૂ/-૫૦,૦૦૦(૩)પ્લાસ્ટિકનીટાંકીકિ.રૂ/-૧૦,૦૦(૪)ફૂટવાલ સાથેનીપાઇપ કિ.રૂ/-૪૦૦(૫)ઈલેક્ટ્રીકવાયર ઈલેક્ટ્રીકબોર્ડસાથેનું
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA GUJARAT