પ્રોહિબિશન ગુનાઓમાં સંડોવાયેલ ઈસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ
પાસા હેઠળ અટકાત કરેલ આરોપીનું.નામ. સરનામું.તથા.ગુનાહિત ઇતિહાસ :-
નામ:- ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામની
રહે:- સંત કવર કોલોની, તિવારી ચાલ સામે, વારાસીયા,વડોદરા શહેર
(૧)હરણી ગુ.ર.નં.૨.નં ૧૧૧૯૬૦૩૬૨૪૦૦૮૬/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ), ૮૧, ૯૮(૨), ૧૦૮ મુજબ
(૨) કુંભારવાડા ગુ.ર. નં ૧૧૧૯૬૦૪૨૨૪૦૦૦૮/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ)૧૧૬બી મુજબ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT