તાજ્યના તહેવાર અનુ સંધાને ઝોન ૦૪ પોલીસ સ્ટેશન વિસ્તારના તાજીયા આયોજકો અને ડી.જે
સંચાલકો સાથે મીટીંગ નું આયોજન બાબતે
વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંમ્હા કોમાર અધિક પોલીસ કમિશનર શ્રી ર્ડો લીના પાટીલ સાહેબનાઓ ની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન -૪ પન્ના મોમાય સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી જિ. બી. બાંભણીયા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કુંભારવાડાસીટી, કારેલીબાગ,બાપોદ નાઓ સાથે
ઝોન-૪ વિસ્તારના પોલીસ સ્ટેશનના તાજ્યાના આયોજન તથા તાજીયા કમિટી ના લોકો તથા ડી.જે સંચાલકો સાથે કુંભારવાડા સોનીની વાડી ખાતે કલાક ૧૭/૦૦ થી કલાક ૧૯/૦૦ વાગ્યા સુધી મીટીંગ નું આયોજન કરવામાં આવેલ. જેમાં તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. અને શાંતિપૂર્વક તહેવારોની ઉજવણી થાય અને સ્થાપના અને કતલની રાત તેમજ તાજીયા સમયસર વિસર્જન કરવા વિગેરે બાબતે જરૂરી સૂચનાઓ કરવામાં આવી.
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT