ગોરવા પોલીસ સ્ટેશનમાં તાજીયા વિસર્જન દિવસે નિયમ કરતા વધારે ઊંચાઈ વાળું ડીજે સામેલ કરી પબ્લિક પ્રોપર્ટી ને (સી.સી.ટી.વી.કેમેરો) નુકસાન પહોંચાડતા તાજીયા આયોજકો તથા ડીજે સંચાલક વાહન માલિક વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ
પકડાયેલ આરોપી ના નામ/સરનામા :-૧ કન્ટેનર નંબર PB-AX-૩૩૮૦ ના ચાલક કિરપાલ સિંગ નિરમલસિંગ ચહલ રહે. B-૧૧ અલંકાર ટેનામેન્ટ શુભ સોસાયટીની સામે ટીપી 13 છાણી વડોદરા શહેર (૨) સરકાર સાઉન્ડ રાજપીપળા ડી.જે.ના સંચાલક બકુલકુમાર ચીમનભાઈ માછી ઉ.વ.૩૫. રહેવાસી નવા ફળિયા માછીવાડ રાજપીપળા તાલુકો,નાંદોદ જીલ્લો.નર્મદા (૩) આયોજક કૈયુમ યુનીશભાઈ રાઠોડ ઉ.વ.૨૬, રહે. નહેરુનગર ગોરવા પોલીસ સામે ગોરવા વડોદરા શહેર(૪) વાઘેલા સાજીદ ભાઈ ઈબ્રાહીમભાઇ ઉ.વ.૪૨, રહે.જી.૨૪/૧૫૭ ગરાસીયા મોહલો ગોરવા વડોદરા શહેર
કબજો કરેલ ટોટલ મુદ્દા માલ:-
કિંમત રૂ./૨૦,૦૮, ૦૦૦ ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT