“ટ્રાન્સપોર્ટ માં શેમ્પુની આડમાં આવેલ ભારતીય બનાવટના પર પ્રતિય દારૂના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી કારેલબા પોલીસ ટીમ ”
પકડાયેલ આરોપીનું નામ/સરનામું:- (૧) સન્ની ઉર્ફે બાબલો અજીતભાઈ રાજમલ ઉ.વ. ૨૫ રહે.-મકાન નં. ૧૦ શક્તિ નગર સોસાયટી ખોડીયાર નગર -૦૩ વડોદરા શહેર (૨) કુલદીપ સીંગ ગુરૂદેવસિંગ બાવરી ઉ.વ. ૧૯ રહે. બ્લૉક, નં.-૮૯ ઘર. નં. ૧૦ કિશન વાડી વુડા ના મકાન કલાવતી હોસ્પિટલ સામે વારાસીય રિંગ રોડ વડોદરા શહેર
આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-આરોપી સન્ની ઉર્ફે બાબલો અજીતભાઈ રાજમલ નાઓ વિરુદ્ધમાં બાપો તથા વારસિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી તથા આરોપી, કુલદીપસિંગ ગુરુદેવસિંગ બાવરી ના વિરુદ્ધમાં વાડજ,કાલુપુર,ઘાટલોડિયા,શાહીબાગ તથા વારસિયા પોલીસ સ્ટેશનમાં ગરફડ ચોરીના ગુનાઓ રજીસ્ટર થયેલ છે
કબજો કરેલ મુદ્દા માલ :-(૧) બન્ને બ્રાન્ડ ના કુલ્લે ક્વાટર નંગ ૧,૦૫૬ જેની કુલ્લે
કિ.રૂ.૩,૧૬,૮૦૦/-(૨)ડી ઓ મો.સા ર.જી.નં.GJ06-OR-2211 જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦/-(૩)વિવો કંપની નો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ૫,૦૦૦/-
કુલ્લે મુદામાલ કિ.રૂ./-૩,૭૧,૮૦૦/-
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT