પ્રિક્સિપ્શન વગર દવાઓનું વેચાણ કરતા કુલ 9 મેડિકલ સ્ટોર ધારકો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરતી વડોદરા ગ્રામ્ય પોલીસ
જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય તથા ડભોઇ ડિવિઝન ના હોય જિલ્લા ના પોલીસ સ્ટેશન અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી મેડિકલ સ્ટોર ખાતે અસરકારક ચેકિંગની કાર્યવાહી કરવામાં આવેલ સદર ચેકિંગની કાર્યવાહી દરમિયાન વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસની અલગ અલગ કુલ 54 પોલીસ ટીમ 104 મેડિકલ સ્ટોર ઉપર ચેકિંગ કરવામાં આવેલ જેમાં કુલ 09 મેડિકલ સ્ટોર ધારકો દ્વારા પિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરતા હોવાનું જાણી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારુ ફૂડ એન્ડ ટ્રસ્ટ વિભાગને જાણ કરવામાં આવેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT