સાબરકાંઠા…
સાબરકાંઠા ની સાબરડેરી નું આંદોલન બન્યું ઉગ્ર…
ઉશ્કેરાયેલ પશુપાલકોએ ડેરીના બંને ગેટ તોડ્યા…
પશુપાલકો એ કર્યો પથ્થરમારો…
પોલીસે ટિયર ગેસ ના સેલ છોડ્યા…
3 લોકો થયા ઈજાગ્રસ્ત…
સાબરડેરી ના મુખ્ય ગેટ સહિત સીસીટીવી પણ તોડયા…
સમગ્ર વિસ્તાર માં ભાગ મ ભાગ…
ભાવ વધારા ની માંગ કરવા જતાં ઉગ્ર આંદોલન થયું…
ટોળાએ પોલીસના વાહનો સહિત ડેરીના ગેટને કર્યું નુકસાન.
સાકીર ટીન્ટોયા
ઇન્ડિયન ન્યુઝ ટીવી