देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क
અરવલ્લી જિલ્લાના મેઘરાજ ડાચકા ગામમાં SOG ટીમે એક મહિલાના ઘરે દરોડો પાડ્યો. આ દરમિયાન અફીણ પ્રકારનો માદક પદાર્થ મળી આવ્યો. જિલ્લા ASP એ આ મામલે વધુ માહિતી આપી. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.
SOG ટીમે અરવલ્લી જિલ્લાના મેઘરાજ ડાચકા ગામમાં દરોડો પાડ્યો.
સાકીર ટીટોઇયા
ઇન્ડિયન ન્યુઝ ટીવી