મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે એક ઈસમ ને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પી.સી.બી
પકડાયલ આરોપીનું નામ /સરનામું :- નિકુંજ ઉર્ફે બાબા હિંમત રાવ વાઘમારે રહે, મહાદેવ ફળિયા જૂની પોલીસ લાઈન ની સામે કોયલી ફળીયા પાસે ફતેપુરા,વડોદરા
કબ્જો કરેલ મુદામાલ :- (૧) ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ૨૯૦ કિ. રૂ.૨,૪૨,૭૫૫/- (૨) બિયરના ટીન નંગ -૩૮ કિ.રૂ.૮૩૬૦/-
(૩) એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦/-
કુલ્લે કિ.રૂ.૨,૫૬,૧૧૫/-નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી શ્રી/ કર્મચારીઓ :- પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.બી.ટંડેલ તથા સ્ટાફ ના એ.એસ.આઈ હિતેશભાઈ ભીખાભાઈ,એ.એસ.સાઈ જીગનેશકુમાર મથુરભાઈ,હે.કો કાળુભાઈ ખાટા ભાઇ,હે.કો દીપેશસિંઘ નરેશસિંઘ,
હે.કો. મુકેશભાઈ ભીખાભાઈ,હે.કો. વહીદ ભાઈ નબીજી ભાઈ,પો.કો. હિમેશ કુમાર રમેશચંદ્ર નાઓ એ સદર કામગીરી કરેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT