સીટી બસમાં બીડનો લાભ લઇ પેસેન્જરોના અને જુદી જુદી જગ્યાએથી મોબાઈલ ફોન ને ચોરી કરનાર આરોપીને પકડી પડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
પકડાયેલા આરોપીનું નામ સરનામું :- સમીર ઉર્ફે મોગલી સલીમભાઈ શેખ ઉંમર વર્ષ 28 રહે, આજવા રોડ એકતાનગર ઝુપડપટ્ટી એકાવન કોટર્સ વડોદરા
કબજે કરેલ મુદ્દા માલ :- જુદી જુદી કંપનીના ચાર એન્ડ્રોઇડ ફોન જેમાં વીવો ૦૨,ઓપ્પો ૦૧, રેડમી ૦૧ કુલ કિંમત. રૂ. ૩૮,૦૦૦/-
પકડાયેલ આરોપી નો ગુનાહિત ઇતિહાસ :- આરોપી સમીર ઉર્ફે મોગલી સને અગાઉ 2024 માં વડોદરાના સીટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોની ગીર્દીની લાભ લઇ મોબાઈલ ફોન ચોરી કરવાના બે ગુનામાં તેમજ મારામારીના એક ગુનામાં પકડાયો છે
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ :- ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી.જાડેજા તથા ટીમના નીતિનભાઈ,અજીતસિંહ,કાંતિભાઈ, જેનુલ આબેદીન, કિરણભાઈ, પ્રતિપાલસિંહ, મહેન્દ્રસિંહ,હરેદ્રસિંહ, દિપકભાઈ,નિધીબેન
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT