બંધ દુકાનો ને ટાર્ગેટ કરે છેલ્લા એક માસમાં દુકાનોમાંથી લાખો રૂપિયાની રાત્રે ઘર પર ચોરી તથા એક વ્હીકલ ચોરી આચરનાર રીઢા આરોપીને ચોરી કરી મેલવેલ રોકડા રૂપિયા ૧,૩૫,૭૦૦/-તથા activa તથા મોબાઇલ ફોન મુદ્દામાં સાથે એક ઈશમને પકડી પાડ તી ઝોન- ૨ એલ. સી. બી
પકડાયેલ આરોપીઓના નામ સરનામા :-(૧) અંકિત રમણભાઈ પાટણવાડિયા ઉ.વ.૩૦ રહે, ભાથુજીનગર ઝુપડપટ્ટી પરશુરામ ભટ્ટો સયાજીગં વડોદરા. શહેર મૂળ રહેગામ સેગવા તાલુકો શિનોર જીલ્લો વડોદરા
કબજે કરેલ મુદ્દા માલ :- (૧)કબજે કરેલ રોકડા રૂપિયા ૧,૩૫,૭૦૦/-, (૨)કેમેરો નંગ ૦૨, ૦૧જેની આશરે કિં. રૂ ૪૦૦૦/-(૩) એક વિવો કંપનીનો મોબાઇલ ફોન જેની કિંમત ૧૫૦૦૦/-(૪) કાળા કલરની એકટીવા જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-23-DK- 3618 જેની કિંમત રૂપિયા 50,000/-(5) બેગમાંથી મળેલ આવેલ ચોરી કરવાના અલગ અલગ સાધનો જેની કિંમતરૂ. ૦૦/૦૦ કુલ્લે મુદામાલ કી રૂ.2,04,700/-
ડિટેક્ટ કરેલ ગુનાઓ :-(1)અકોટા પો.સ્ટે.પાર્ટ.એ ગુ ર નં.૧૧૧૨૬૦૪૧૨૫૦૩૩૪/૨૦૨૫ બી.એન.એસ. ૨૦૨૩ની કલમ.૩૦૫,૩૩૧ (૪)મુજબ (૨)ગોત્રી પો સ્ટે. કારેલીબાગ પો. સ્ટે, બોરસદ સીટી પો. સ્ટે.
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT