પ્રોહીબીશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી વરણામા પોલીસ
પકડાયેલ પ્રોહી મુદામાલ ની વિગત:- (૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડને 750 મી.લી તથા 180મી.લી. ની કાચની વ્હીસકીની પેટી નંગ -165 જેમાં કુલ બોટલ નંગ 6,336 કિ.રૂ.25,30,800/-(2)ટ્રક કન્ટેનર નંબર RJ 11 GD 3128 જેનો ચેસીસ નંબર MAT7908355C05522 તથા એનિજન નંબર 52B95506247 કિ. રૂ. ૩૦,૦૦,૦૦૦/- (૩)આરોપી ની અગઝડતીના રોકડા રૂ. 5000/-તથા એક મોબાઇલ ફોન કિ. રૂ. 5000/-
(4) નુડલ્સ તથા નમકીનના બોક્સ નંગ 840 કિ.રૂ. 14,61,587/- (5) ગાડીના કાગળો ની ઝેરોક્ષ નકલ કિંમત રૂપિયા.00/00 તથા નુડલ્સ તથા નમકીનના બિલ કિંમત રૂ.00/00 આમ કુલ રૂપિયા 70,02387/- નો પ્રોહી મુદ્દા માલ કબજે કરેલ છે
કામગીરી કરનાર અધિકારી કર્મચારી:-(૧) પો ઈન્સ.શ્રી એસ જે વાઘેલા (૨)પો.સ.ઈ શ્રી.એ. એમ.પરમાર (૩)અ.મ સ.ઈ. સંતોષ પ્રસાદ સૂર્યમણી (૪)અં.હે.કો મહેન્દ્રસિંહ ભારતસિંહ(૫) અ.હે.કો રમેશભાઈ નગાભાઈ (૬)અ.હે.કો અર્જુનભાઈ કેરીયાભાઈ (૭)અ.હે.કો નરેશભાઈ મોહનભાઈ (૮)અ.હે.કો મેહુલભાઈ મથુરભાઈ (૯)આ.હે.કો વનરાજસિંહ ગણપતસિંહ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT