જંગી વિસ્તાર ના લોકો ના બાળકો ના જન્મ પુરાવા માટે જન્મ નોંધણી પંચાયત માં કરાવી શક્યા નહોતા તેવા પરિવારો ના બાળકો ના આધાર કાર્ડ ના હોતા બાળક ના પ્રાથમિક દસ્તાવેજ તરીકે જન્મ પ્રમાણ પત્ર હુકમ મેળવવા માટે વકીલ રાખી ને પરક્રિયા કરવાની હોય છે
આપડે મામલતદાર સાહેબ શ્રી સાથે સંકલન કરીને જન્મ નોંધણી હુકમ મેળવવા માટે પાર્ક્રિયા કરાવીને ગરીબ લોકો ના મોટા ખર્ચ બચાવી ને લાભ અપાવવા નું ભગીરથ કાર્ય કરવાનું અવસર અને ઉમદા સંતોષ મળ્યું.
આ કાર્યમાં મામલતદાર સાહેબ શ્રી રાજપૂત નું ખૂબ ખૂબ આભાર..
Indian TV news
રિપોર્ટર. અરવિંદ એન બોખાણી