देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क


આજરોજ સરસવ ગમે નવી પંચાયતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એમાં ગામના સરપંચ તથા ડીપુટી તથા ગામના આગેવાનો પંચાયતના સભ્યો તથા યુવા ઉત્કૃષ્ટ મંડળ ના પણ સભ્યો હાજર રહ્યા હતા દીપ પ્રગટાવી પંચાયતનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તા.30/1/2026 ના રોજ
ગામ સરસવ તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા રિપોર્ટર રમેશ અસારી