રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી
જિલ્લા પંચાયતની વિવિધ આઠ સમિતિઓની રચના કરવામાં આવી
જિલ્લા પંચાયત ના પ્રમુખ શિબિરમાં ડમડમ હાલતમાં હોવાના થયા છે આક્ષેપો
હિટ શત્રુઓ દ્વારા ખોટી અફવા ફેલાવવામાં આવી
ધારાસભ્ય, હોદેદારો સહિત 300 થી વધુ લોકો શિબિર માં ઉપસ્થિત હતા,
મેં ડ્રીંક કર્યું નથી – જિલ્લા પંચાયત પ્રમુખ
બાઈટ…. સંજયભાઈ પીપળીયા – પ્રમુખ, રાજકોટ જિલ્લા પંચાયત
રિપોર્ટ :- મીત અનડકટ