

દાહોદ બ્રેકિંગ ન્યૂઝ
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીની દાહોદ જીલ્લામાં મહત્વની મુલાકાત
દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું
લીમખેડાના ઝેરજીતગઢ ખાતે હાઈવે પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી
હાથિયાવાન ગામે પહાડ તોડવાની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું
પ્રોજેક્ટની કામગીરીમાં વિલંબ થતા કામ ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચના આપી
નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરને કામગીરીમાં ગતિ લાવવા આદેશ કર્યો
દાહોદ જિલ્લા કલેક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીના સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે કરી ખાસ બેઠક
નિર્ધારિત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્રને કડક તાકીદ કરી
રિપોર્ટર દર્શન સુતરીયા