Home » સુરત રેન્જના મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ (IPS) નાઓએ પ્રોહીબીશન તેમજ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા કરેલી સૂચના અન્વયે ડાંગ-આહવા જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી પૂજા યાદવ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી.અનડકટ અને તેમની ટીમને ખાનગી રાહે પાકી બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ સફેદ કલરની અર્બન ક્રૂઝર ફોર વ્હીલ ગાડી (નંબર DD પાસીંગ) વાંસદા તરફથી વઘઈ-આહવા રોડ ઉપર આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *