

અમરેલી બેકિંગ……
ટીબી મુક્ત ભારત અંતર્ગત જાફરાબાદમાં પ્રશંસનીય કામગીરી…….
જાફરાબાદ તાલુકાના તમામ ટીબી દર્દીઓને દર મહિને અપાશે પોષણયુક્ત આહાર કીટ…….
અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ જાફરાબાદ કંપની દ્વારા દર્દીઓને કીટનું કરાશે વિતરણ……..
જિલ્લા ક્ષય અધિકારી ડૉ. કુરેશી અને THO ડૉ. ટાકના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો……..
સિનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર સંદીપભાઈ જોષી દર્દીઓના ઘરે-ઘરે જઈ આપી રહ્યા છે માહિતી……
ટીબી રોગ નાબૂદી અને જનજાગૃતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા ભારે જહેમત……
બાબુભાઈ વાઢેળ જાફરાબાદ