રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે.
પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંજ સુધીમાં ત્વરિત ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી.
- મહિલા કર્મચારીઓ અને તબીબોના ગૌરવ તેમજ સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આવી ગેરવર્તણૂકના કિસ્સાઓમાં દોષિત ઠરનાર વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે…