વિજય વિદ્યામંદિર દાંતીવાડા હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને શાળા માં અભ્યાસ કરતી તમામ બહેનો એ પોતાના વર્ગ માં અભ્યાસ કરતી બહેનો એ રાખડી બાંધી હતી.બહેનો પોતાના ઘરે થી આજે રાખડીઓ લઇ શાળા માં આવી હતી.રાખડી બાંધી બહેનો એ પોતાના ભાઈના મોઢામાં સાકર અને રેવડી મૂકી મોઢું મીઠું કરાવડાવ્યું હતું.શાળા ના સ્ટાફ મિત્રો એ પણ રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી હતી.