બ્રેકિંગ ન્યુઝ
જંબુસર
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોબાર ગામ પાસે અકસ્માતની ઘટના
eeco ગાડી તથા બાઈક વચ્ચે અકસ્માતની ઘટના
બાઈક ચાલકને અકસ્માતમાં ગંભીર ઈજા
બાઈક ચાલક સારોદ થી કરમાડ પોતાના ઘરે જતા હોય તે દરમિયાન અકસ્માતની ઘટના બની
ઇજાગ્રસ્ત બાઈક ચાલકને 108 એમ્બ્યુલન્સ દ્વારા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડાયા
બાઈક ચાલક નું નામ વિજયભાઈ ચંદુભાઈ વાઘેલા કરમાડ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું
ગંભીર ઇજા હોવાને લઈ વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ. જી હોસ્પિટલ ખસેડાયા
બાઈટ -1વિજયભાઈ ચંદુભાઈ વાઘેલા( ઇજાગ્રત બાઈક સવાર )