જેપી.રોડ.પોલીસ સ્ટેશનના માદકપદાર્થ હાઇબ્રિડ ગાંજાના NDPS ગુનામાં વધુ ૦૧ વૉન્ટેડ આરોપી બહેન ઝરીનાબેન W/ઓ અબ્દુલ ઈબ્રાહીમ પટેલ ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરતી વડોદરા શહેર SOG
પકડાયેલ આરોપી નામ/સરનામું બહેન ઝરીનાબેન રહે. મકાન.ન.સી/૯ શકીલા પાર્ક,બેસિલ સ્કુલનીસામે તાંદલજા રોડ વડોદરા
(ગુનાની વિગત) ગઈ તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ વનસ્પતિજન્ય માદક પદાર્થ હાયબ્રિડ ગાંજાના જથ્થો ૫૦૦ ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.૧૫,૪૫,૨૨૦/-સાથે ધરપકડ થયેલ આરોપી (૧)અબ્દુલ ઈબ્રાહીમ પટેલ(૨)ધ્રુવ બાબુ ચૌધરી નાઓને તેમજ ગાંજાના સપ્લાયર વૉન્ટેડ આરોપી (૩)આદિબ અબ્દુલ પટેલ તથા ગાંજાવેચાણ કરવામાં મદદગારી કરનાર વોન્ટેડ આરોપી બહેન (૪) ઝરીનાબેન w/ઓ અબ્દુલ ઈબ્રાહીમ પટેલ નાઓ વિરદ્ધ માં જે.પી.રોડ પોલીસ સ્ટેશન પાર્ટ (બી) ગુર.નં.૧૧૧૯૬૦૦૮૨૫૦૧૩૪/૨૦૨૫,થી એન.ડી.પી.એસ.એક્ટ સને ૧૯૮૫ ની કલમ ૮(૦, ૨૦(b )(¡¡)(A),૨૯ મુજબ SOG પોલીસ દ્વારા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ
કામગીરી કરનાર આધિકારી/કર્મચારી
(૧)પો.ઇન્સ.એસ.ડી. રાતડા(૨)પો. સ. ઈ. એન.વી.દેસાઈ (૩)અ.હે.કો મનોજભાઈ મોહનભાઇ (૪)અ.હે.કો. જતીનકુમાર રવિન્દ્ર ભાઈ(૫)વુ.અ.હે.કો કાજલ બેન વિનોદભાઈ
રિપોર્ટર
વિજય શિંગણે