ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર.આર.જે.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી.તુવર અને તેઓના ટીમના માણોસો એ શહેર વિસ્તાર માં પેટ્રોલિંગ દરમ્યાન મળેલ માહિતી આધારે અજબડી મીલ, રોડ પાસે નંબર પ્લેટ વગર નું શંકાસ્પદ હીરો સ્પ્લેડર મોટર સાયકલ સાથે ઈસમ નામે જીતુ મહેશસિંહ નિષાદ ઉ.વ.૧૯ રહે.સરદારએસ્ટેટ પાછળ ramdevnagar-૧લક્ષ્મી નગર પાછળ આજવારોડ વડોદરા નો શંકસંપદ જણાતા આ ઈસામને તેની પાસેની મોટર સાયકલ સાથે રોકી આઇસમને તેની પાસેથી મળેલ મોટરસાયકલ ના પેપર્સ રજૂ કરી નહીં શકતા જેથી સદર ઈસમની માહિતી આધારે વધુ પૂછપરછ દરમ્યાન જલ્દી થી રૂપિયા મેળવના ઇરાદે કરતા.૧૭-૦૬-૨૦૨૬નારોજ બપોરના ચારેક વાગે આજવારોડ અમેરિકન સ્કૂલ પાસે પાર્ક કરેલ આ હીરોસ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી કરેલથી અને આ ચોરીકરેલ મોટરસાયકલ વેચી નાખવાના ઇરાદે ફરીરહેલ હોવાની હકીકત જણાઈ આવતા મોટરસાયકલને તપાસઅર્થે કબજો કરેલા મોટરસાયકલ ચોરી બાબતે કપુરાઈપોલીસ સ્ટે વાહન ચોરીનોગુનો નોઘતા સદર ઇસમ મોટરસાયકલ સાથે કપુરાઇ પોલીસસ્ટે ખાતે સોંપવામાં આવેલ છે ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫૦૪૦૪/૨૫ ભારતીય નયાંય સંહિતા ૨૦૨૩ નીકલમ ૩૦૩(૨)મુજબ
INDAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA GUJARAT