પકડાયેલ આરોપીનું નામ :- ગુરપ્રીત સિંગ તરસેમસિંગ ઉ.વ.૨૨ હાલ રહે, એલ.એન્ડ. ટી કંપની વર્કશોપ મારેઠા વડોદરા મૂળ રહે. પિંડ. ધરમકોટ પોસ્ટ -ખોજાલા તા. બટાલા. જી. ગુરુદાસપુર (પંજાબ )
કબજે કરેલ મુદ્દા માલ :- હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મોટરસાયકલ જેના આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર નથી જેનો એન્જિન નંબર :-JC58ET420577 તથા ચેસીસ નં. ME4JC58ABFT020260 છે. જેથી કિંમત રૂ/- 30,000/-ગણી શકાય
સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી :-
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એસ.પટેલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જી.ડી. રાજપૂત, એ.એસ.આઇ દિનેશભાઈ હીરાભાઈ, એ.એસ.આઇ કિરણભાઈ બલિયા ભાઈ, અ.હે.કો સંજય સાહેબરાવ ,અ.હે.કો નીતીશકુમાર રમેશભાઈ, અ.હે.કો ગીરીશભાઈ વેનાભાઈ, અ.પો.કો દિગ્વિજયસિંહ વનરાજસિંહ,. અ.પો.કો લાલજીભાઈ સંજયભાઈ, આ.પો.કો અર્જુનસિંહ પ્રવિણસિંહ વિગેરે સ્ટાફના માણસો.
INDIAN TV NEWS
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT