હરણી વિસ્તાર માં આવેલ “જય આપેશ્વર” મોબાઈલ ટેલિકોમ તથા ભવાની મોબાઈલ તથા પટેલ મોબાઈલ નામની દુકાન માં જુના મોબાઇલ ખરીદ -વેચાણ કરવા બદલ ગ્રાહકો ની માહિતી નુ નિયમ મુજબ રજીસ્ટર ની નિભવણી નહિ કરતા ૦૩ દુકાન માલિક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી વડોદરા શહેર એસ.ઓ.જી
પકડાયેલ આરોપી નુ નામ સરનામું :-
(૧)દુકાનના સંચાલક /માલિક :-રમેશભાઈ કેશા ભાઇ રબારી રહે, એફ -૯૬ સાંઈ નગર સોસાયટીખોડિયાર માતાના મંદિર સામે ખોડિયાર નગર ચાર રસ્તા વડોદરા શહેર
(૨)ભવાની મોબાઈલ :-દુકાન ના સંચાલક માલિક મહેન્દ્રકુમાર રાણારામજી માલી રહે મકાન નંબર- 402 ગજાનંદ હાઈટ્સ ઘડિયાળી પોળ બરાનપુરા વડોદરા શહેર (૩) પટેલ મોબાઇલ :- દુકાન સંચાલક માલિક :- પાડછારામ પદમાંરામ ચૌધરી રહે ઈ-104 સહજ રેસીડેન્સી મોતીભાઈ પાર્ક પાછળ ખોડીયાર નગર ચાર રસ્તા પાસે વડોદરા શહેર
કામગીરી કરનાર એસ.ઓ.જી ના અધિકારી કર્મચારીઓ :-(૧)પો.ઈન્સ.શ્રી.એસ.ડી. રાતાડા(૨) એ.એસ.આઇ હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ (૩) એ.એસ.આઇ સતીશકુમાર ભોગીલાલ (૪) એ.એસ.આઇ વિક્રમસિંહ જબાભાઈ (૫) અ.પો.કો વિક્રમસિંહ પ્રવિણસિંહ (૬)અ પો.કો આશિષપુરી મનસુપપુરી
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA,GUJARAT