બાવામાનપુર કુંભારવાડા માં રહેતો અલ્લારખા ઉર્ફે રેહાન સિંન્ધી ને ઇન્ડિયન ગેસના બોટલોમાં રિફિલિંગ કરી ગેસની ચોરી કરતા કુલ કિં.રૂ.37,363 /-
ની મતતાના મુદ્દા માલ સાથે રંગે હાથે પકડી પડતી વડોદરા શહેર એ.સો.જી
પકડાયેલા આરોપીનું નામ સરનામું :- અલ્લા રકા ઉર્ફ રેહાન ગુલામ મોહમ્મદ સિંન્ધી રહે, આલાહજરત મદ્રેસા પાસે બાવામાંનપુરા પાણીગેટ વડોદરા શહેર
આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દા માલ :- (૧) ઘરે વપરાશ નહીં ઇન્ડિયન ગેસની ભરેલી બોટલો નંગ 17 કિં.રૂ.14603
(૨)ઇન્ડિયન ગેસના ખાલી બોટલો નં.8 કિ.રૂ. 13600 (૩)દિલ્હી મેળ કેસનો બોટલો નંગ પાંચ કિં.રૂ.1800(૪)રીફીલિંગ કરવાના સાધનો કિ.રૂ.૧૬૦(૫)વજન કાંટા નંગ ૦૨ કિં.રૂ.૨૦૦ (૬)ઈલેક્ટ્રીક નાનીમોટર વાયરો સાથે ની કિં.રૂ.2000(૭)મોબાઈલ ફોન નં.૧ કિં.રૂ. 5000 મળી કુલ કિં. રૂ. 37,363 નો માતાનો મુદ્દામાલ અર્થે કબજે કરેલ છે
કામગીરી કરનાર એ.સો.જીના અધિકારી/ કર્મચારીઓ:-પો.ઇન્સ્ શ્રી એચ.ડી. રાતાડા,એ.એસ.આઇ હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ,એ.એસ.આઇ સતીશભાઈ ભોગીલાલ,એ.એસ.આઇ વિક્રમસિંહ જબાભાઈ,આ.પો.કો વિક્રમસિંહ પ્રવિણસિંહ,આ.પો.કો આશિષપુરી મનસુખપુરી
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT