મોડી રાત્રિના કોઠી રોડ ખાતે સામાન્ય બાબતમાં ચપ્પુથી મિત્રનું ખૂન કરનાર રીઢા આરોપી સહીત બે આરોપીને શોધી કાઢી ખૂનનો અનડીટેકટ ગુનો ગણતરીના સમયમાં ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
આરોપીનું નામ-સરનામા :-(૧)ભીમ બહાદુર ઉર્ફે ભીમ ઉર્ફે કાંચો ગોપાલબહાદુરસોની(નેપાળી) ઉ.વ.૨૭ અમર શ્રદ્ધા વુડા બંસલ મોલ સામે તરસાલી વડોદરા(૨)મેહુલ ઉર્ફે સન્નીમહેશભાઈ માળી ઉ.વ.૨૨રહે.અમરશ્રદ્ધા વુડા બંસલ મોલ સામે તરસાલી વડોદરા
ડિટેક્ટ થયેલ ખૂનના ગુનાની વિગત:-રાવપુરા પો. સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૫૦૧૨૭/૨૦૨૫ ભારતીયન્યાય સહિતા ૨૦૨૩ નીકલમ ૧૦૩(૧)જી.પી.એક્ટ ૧૩૫મુજબ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-આપકડાયેલ આરોપી ઓ પૈકી આરોપી ભીમ બહાદુર ઉર્ફે ભીમ કાંચો ગોપાલબહાદુર સોની(નેપાળી)સામેસોને ૨૦૧૫માં મકરપુરા પો.સ્ટે હજુ વિસ્તારમાં ખૂનનો ગુનોનોંધાયેલ અનેતે સમયેઆરોપી સગીરહતોઅને ત્યારબાદસને ૨૦૧૭થી સને ૨૦૨૪ સુધી મકરપુરા પો.સ્ટેમાં વિદેશીદારૂના ૦૫ ગુનાતેમજ મારામારીકરી ઇજા પહોંચાડવાના ૦૩ ગુનામળી કુલ ૦૮ જેટલાગુનાઓઆરોપી સામેનોંધેલછે અને આરોપીઈસમ તેનીઆ ગુનાહિતપ્રવૃત્તિના કારણે ૨ થી ૩ વખત પાસાહેઠળ જુદીજુદી જેલમાંગયેલ છે
INDIAN TV NEWS
VIJAY SHINGNE
VÀDODARA,GUJARAT