વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશનના મર્ડર તથા આર્મ્સ એક્ટ ના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસ્તા પડતા ટોપ ૧૦ લીસ્ટ ના ઇનામી આરોપીને પકડી પાડતી ઝોન-૦૩ એલ.સી.બી
આરોપીનું નામ સરનામું :- હરીશ પુર્પે હરિ શ્યામ સંપત પાસવાન મૂળ રહે,પોહરીયા ગામ પો.મદનપુર જી. દેવરીયા,ઉત્તર પ્રદેશ
આરોપીને પકડવાના બાકી ગુનાની વિગત :- મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૪૮૮/૦૮ઈ.પી.કો. કલમ-૩૦૨,૩૪,૨૦૧,૧૮૮ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(બી)(એ)તથા બોમ્બે પોલીસ એક્ટ કલમ- 135 મુજબ
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
(૧) પો.સબ.ઈન્સ.શ્રી.એસ.એ.ફુલધારા (૨) એ.એસ.આઇ કનકસિંહ શીવસિંહ (૩) રવિન્દ્રસિંહ કરણસિંહ (૪)દશરથભાઈ ભાણાભાઈ (૫)મિતેશકુમાર રતનભાઇ (૬)હરેન્દ્રસિંહ શિવસિંહ (મકરપુરા પો.સ્ટે)(૭)દેહુરભાઈ વરજાંગાભાઈ (૮)કિરણભાઈ હરાજભાઈ (મકરપુરા પો.સ્ટે)
INDIAN TV NEWS
VIJAY SHINGNE
VÀDODARA,GUJARAT