૨૦૧૩ માં છાણી પોલીસ સ્ટેશન માં નોંધાયેલ અપહરણ ના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી ભોગ બનનાર સગીર તથા અપહરણ કરનાર નાસ્તો ફરતો આરોપીને શોધી કાઢતી વડોદરાશહેર A.H.T.V ટીમ
વડોદરા શહેરમાં દાખલાયેલા અને નાસ્તા ફરતો આરોપીઓને ગુમ અપહરણ થયેલ બાળકોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાઆપેલ હોય જે સૂચના આધારે એ.જે.પટેલ પો.ઇન્સ્ A.H.T.V વડોદરા શહેર નાઓને સીધી દોરવણી હેઠળ વડોદરા શહેર A.H.T.V તેમના માણસોએ ટેકનિકલ સોર્સિંગ તેમજ હ્યુમન સોસિંગ આધારે બાદમે હકીકત મેડલ કે છાણી પો સ્ટેમાં નોંધાયેલા ગુનામાં અપહરણ થયેલ સગીરા (ભોગબનનાર) તથા આરોપી હાલ ઝાંક વહેલા ગામ -તા, બસ કોઈ જિલ્લો અમદાવાદ ખાતે છૂટક મજૂરી કામ કરે છે વિગેરે મુજબની હકીકત બાતમી મળેલ હોય જેથી ટીમના માણસો સદર જગ્યાએ જય સગીરા (ભોગબનનાર )બાળકો ગુનો બન્યા સમયે ઉ.વ.૧૬વર્ષ (જન્મ તા. ૦૫-૦૪-૧૯૯૭)ને તથા આરોપી લક્ષ્મણભાઈ s/o નાનુભાઈ નરસિંગભાઈ ડામોર હાલ ઉ.વ.૨૭રહે -ગામ-જાલત,આમલી ફળિયું.તા,જી.દાહોદ ને હસ્તગત કરી વધુ તપાસ માટે છાણી પોલીસ સ્ટેશનમાં આવેલ છે
શોધાયેલ ગુનો :-છાણી પોલીસ સ્ટેશન ફ.ગુ.નં. ૧૫૬/૨૦૧૩ ઈ.પી.કો કલમ-૩૬૩,૩૬૬મુજબ
INDIAN TV NEWS
VIJAY SHINGNE
VÀDODARA,GUJARAT