પી.જી. હોસ્ટેલમાં નોકરી કરતા કર્મચારીઓ પી.જી. હોસ્ટેલના ઉપયોગ માટે રાખેલ મોટરસાયકલ ની ચોરી કરી પી. જી. ના બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા.૮૭, ૭૦૦/-ની રકમ ટ્રાન્સફર કરી લઈ લેવાના ગુનામાં સડવાયેલ આરોપી કર્મચારીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
પકડાયેલ આરોપીનું નામ સરનામું :- મોહસીન સિરાજભાઈ સૈયદ ઉ.વ. ૨૪ રહે, નૂરજહાં પાર્ક સોસાયટી તાંદલજા વડોદરા શહેર
કબજે કરેલ મુદ્દા માલ :- હોન્ડા લીવો મોટરસાયકલ કિંમત રૂપિયા 60,000 /-
સંડોવાયેલ ગુનાની વિગત :- સયાજીકન પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૬૦૩૦૨૫૦૪૩૯/૨૫ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ 303 (૨)મુજબ
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ :- ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ વાળા, ધર્મેન્દ્રસિંહ, મોહિત, રાજસિંહ, મયુરસિંહ, રજનીકાંત,જયરાજસિંહ, રાજદિપસિંહ,ઉદયસિંહ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT