ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના બિયર 436 જેની કિંમત રૂપિયા 88,072/- નો મુદ્દા માલ શોધી કાઢી આરોપી અને પકડી પાડી પ્રોહિબીશનનો કેસ શોધી કાઢતી જવાહરનગર પોલીસ સ્ટેશન ટીમ
પકડાયેલા આરોપીનું નામ સરનામું /-(૧) ધર્મેન્દ્રભાઈ લક્ષ્મણસિંહ જાદવ ઉ.વ.૩૦ રહે, બુરબુલ ઇન્દીરાનગર કરોડિયા, બાજવા વડોદરા (૨) કેયુર ભરતસિંહ રાઠોડ ઉ.વ.૩૧ રહે,બી-૧૭ જલધારા ટેનામેન્ટ પાયલ સોસાયટીની બાજુમાં કરોડિયા,વડોદરા (૩) જીગ્નેશભાઈ ઉર્ફે જેકસો ભુપતભાઈ પરમાર ઉ.મ.૨૪ રહે,બુરબુલ ઇન્દીરાનગર કરોડિયા, બાજવા વડોદરા
નહિ પકડાયેલ આરોપી :- પવન રહે દાહોદ જેના પુરા નામ કામ સરનામાની ખબર નથી તે
કબજે કરવામાં આવેલ મુદ્દા માલ :- ભારતીય બનાવટના ઇંગલિશ દારૂના બીયર ટીન નંગ 436 જેની કિંમત રૂ ૮૮,૦૭૨/- ગણી શકાય(૨) મોબાઈલ ફોન નંગ ૩ જેની કિંમત રૂપિયા 5000 ની ગણી શકાય
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી:-(૧) પો.ઇન્સ. શ્રી જે.એન.પરમાર (૨) જયવીર સિંહ જસુભા (૩) પ્રતિપાલસિંહ હરેન્દ્રસિંહ (૪) રાજેશભાઈ બેચરભાઈ(૫) હર્ષપાલસિંહ કરણસિંહ (૬) સુરેશભાઈ શિવાભાઈ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT