ફતેગંજ સેફ્રોન ટાવર પાસે દીવાલ પર ફરિયાદની મુકેલ લેપટોપ સાથેની બેગ ની ચોરી કરેલ લેપટોપ વેચવા ફરી રહેલ આરોપીને પકડી પડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
પકડાના આરોપીનું નામ :- બિલાલ હનીફ ભાઈ મન્સૂરી ઉંમર વર્ષ 25 રહેઠાણ ફતેપુરા ભાંડવાડા ભોય કબ્રસ્તાન રૂપમ ટોકીઝ પાછળ વડોદરા શહેર
કબજે કરેલ મુદ્દા માલ :- lenovo કંપનીનું લેપટોપ તેની બેગ, ચાર્જર અને માઉસ સાથે કિંમત રૂપિયા 60,000/-
ડિટેક્ટ ફેલ ગુનાની વિગત:- સયાજીગંજ પોલીસ સ્ટેશન ગુ. ર. નં. ૧૧૧૯૬૦૩૦૨૫૦૪૪૪/૨૫ ભારતીય ન્યાય સહિતા- 2023 ની કલમ 303(૨)મુજબ
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ :- ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી.તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ.વાળા તેમજ ટીમ ના ધર્મેન્દ્રસિંહ,મોહિતરાજસિંહ, મયુરસિંહ, રજનીકાંત,જયરાજસિંહ, રાજદીપસિંહ, ઉદયસિંહ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT